LRD Police Constable 2021 10459 Posts Details: Gujarat Home Guard Vacancy 2021, Gujarat LRD Police Constable Khali Jagya List 2021, Gujarat LRD Police Constable 2021 New Application Form, Latest Career Gujarat Home Guard Jobs Vacancies. Gujarat LRD Police Constable 2021 Latest Bharti News Today, LRB Gujarat Police Constable PET-PST Call Letter 2021, 

LRD Police Constable 2021

Post Name :- LRD Police Constable 2021

Category :- Job

Portal :- www.cutresults.com

Post Date :- 21/02/2022

Gujarat Police Jobs Location Search, Gujarat Police Recruitment 2021 Exam Syllabus, Gujarat Police Recruitment Apply Online Web Portal. Gujarat Police recruitment notification. Gujarat Home Guard Department Government Vacancy, Gujarat Police Bharti 2021, Gujarat Police Recruitment Opening Notification, Gujarat Police Recruitment Bharti Recruitment 2021 Notice,

Result 2021 provides information about Gujarat Police Constable Cut Of Marks 2021, lrbgujarat2021.in and competitive exam materials in Gujarat Police Answer Key 2018 and India. From here you can get different jobs. Such as Gujarat Police Constable 2021 Cutt Of Marks 2021, engineer jobs, diploma candidate jobs, Gujarat Police Constable 2021 @ www.lrbgujarat2021.in, low job and various other jobs. Our site is famous for the preparation of competitive exams. We provide complete examination material for examinations conducted from TET, HIT, TET, Police Examination, Clerk Examination, GPSC Examination, Panchayat Clerical Examination and other Gujarat Levels. Visit Aapanu Gujarat every day for the latest offers of various brands and other technology updates. Click Here Current Affairs

૨૧/૦૨/૨૦૨૨ ::

(૧) તા.૦૩/૧૨/૨૦૨૧ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર લોકરક્ષક સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં લોકરક્ષક સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત જોવા માટે અહીં કલીક કરો....

(ર) જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી તા.૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે (કોવીડ-૧૯ ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં) જણાવેલ તારીખ બાદ મળેલ અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિં.

(૩) પુરૂષ ઉમેદવારોને પાસ થવા માટે ૫૦૦૦ મીટરની દોડ ૨૫ મિનીટમાં, મહિલા ઉમેદવારોને પાસ થવા માટે ૧૬૦૦ મીટરની દોડ ૯ મિનીટ ૩૦ સેકન્ડમાં અને Ex-Servicemanને પાસ થવા માટે ૨૪૦૦ મીટરની દોડ ૧૨ મિનીટ ૩૦ સેકન્ડમાં પૂર્ણ કરવાની હોય છે.

(૪) શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ લેખિત પરિક્ષા લેવાની થાય છે. આ લેખિત પરિક્ષા ૧૦/૦૪/૨૦૨૨ ના રોજ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. જેથી ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.

(એ) પો.સ.ઇ./લોકરક્ષક કેડર શારીરીક કસોટીના એક કરતા વધુ કોલલેટર ને મર્જ કરવા માટે તા.૨૧/૦૨/૨૦૨૨ સુધી જે અરજીઓ મળેલ છે તે પૈકી માન્ય થયેલ અરજીઓ મુજબ પો.સ.ઇ.ના કન્ફર્મેશન નંબર સાથે લોકરક્ષકના કન્ફર્મેશન નંબરને મર્જ કરવામાં આવેલ છે. જેની માહિતી જોવા માટે અહીં કલીક કરો....

(બી) પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટી પાસ કરેલ હોય, લોકરક્ષક કેડરનો પણ કોલલેટર ધરાવતા હોય અને ઉપરોકત મર્જ લીસ્ટમાં નામ ના હોય તો કોલલેટર મર્જ કરવા અંગેની અરજી તા. ૨૮/૦૨/૨૦૨૨ સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડને મળે તે રીતે મોકલી આપવી. જણાવેલ તારીખ બાદ મળેલ અરજી ગ્રાહય રાખવામાં આવશે નહિં.

:: તા.૦૪/૦૨/૨૦૨૨::

લોકરક્ષક કેડરની શારીરીક કસોટીમાં ઉતિર્ણ થનાર તમામ ઉમેદવારોની લેખિત પરીક્ષાનું આયોજન તા.૧૦/૦૪/૨૦૨૨ (રવિવાર) ના રોજ કરવામાં આવનાર છે. પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.

ચાર બાબતો ધ્યાનમાં રાખી સમાન માર્ક્સ ધરાવતા ઉમેદવારોને નોકરી મળશે

LRDની ભરતી માટે આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવે ત્યારે બે કે તેથી વધુ ઉમેદાવારોના સમાન ગુણ થતા હોય તેવા કિસ્સામાં મુખ્યત્વે ચાર બાબતો ધ્યાનમાં રાખીને કોઈ એક ઉમેદવારને નોકરી માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. લોકરક્ષક ભરતી બોર્ડે ભરતી માટે બહાર પાડેલા નોટિફિકેશનમાં આ તમામ બાબતો સ્પષ્ટ રીતે જણાવવામાં આવી છે.

સરખા માર્ક્સના કિસ્સામાં નોકરીમાં પહેલી પ્રાથમિકતા કોને મળે?


તેવા કિસ્સામાં ઉમેદવારોની જન્મ તારીખ ધ્યાને લેવામાં આવશે. જન્મ તારીખ પ્રમાણે વધુ ઉંમરવાળા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

જો ગુણ અને જન્મ તારીખ બંન્ને સમાન હોય ત્યારે ઉમેદવારોની ઉંચાઇ ધ્યાને લેવામાં આવશે, જે ઉમેદવારની ઉંચાઇ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

જો ગુણ, જન્મ તારીખ અને ઉંચાઇ સમાન હોય ત્યારે ઉમેદવારોના હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકાર દ્વારા માન્ય ધોરણ-12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલા ગુણ ધ્યાને લેવામાં આવશે. જે ઉમેદવારના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

જો ગુણ, જન્મ તારીખ, ઉંચાઇ અને હાયર સેકન્ડરી પરીક્ષા અથવા ગુજરાત સરકાર દ્વારા માન્ય ધોરણ-12 સમકક્ષ પરીક્ષામાં મેળવેલ ગુણ સમાન હોય ત્યારે ઉમેદવારે એસ.એસ.સી. પરીક્ષામાં મેળવેલા ગુણ ધ્યાને લેવામાં આવશે, જે ઉમેદવારના ગુણ વધુ હશે તે ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.

LRD ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટેના સ્પેશીયલ પેપર અને ઓનલાઈન ક્વીઝ અહી મુકવામાં આવશે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી.

Gujarat Police Exam Result 2021. Our site www.lrbgujarat2018.in provides information about Gujarat Police Constable exam Cutt Of Marks 2021, lrbgujarat2018.in and competitive exam materials in Gujarat Jail Shipahi Exam Result 2018 and India. From here you can get different jobs. Such as Gujarat Police Constable 2021 Notification 2021, engineer jobs, diploma candidate jobs, Gujarat Police Constable 2021 Exam Notification 2021 @ www.lrbgujarat2018.in


Previous Post Next Post
close